Wednesday, 20 November 2013

ટ્રેનીંગમા ગેરહાજર 13 કર્મચારીઓને શોકોઝ નોટિસ

show cause notice to employee
સુરત :
સુરત  પશ્રિમ વિધાનસભાની ચૂંટણીની કામગીરી માટે શરુ થયેલ પ્રથમ તાલીમમા ગેરહાજર રહેનારા 13 સરકારી કર્મચારીઓને ચૂંટણી અધિકારી દ્રારા નોટીસ ફટકારતા ચકચાર  મચી જવા પામી હતી. જેમા કર્મચારીઓ પાસે ખુલાસો માગવામા આવશે અને ખુલાસો નહિ આપનાર કર્મચારી વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવશે તેવી ચિમકી  ઉચ્ચારવામા આવી હતી.

No comments:

Post a Comment