Wednesday, 20 November 2013

બાબા રામદેવ ખોલશે વધુ એક મોરચો

yog guru baba ramdev will open one more front against upa

અમદાવાદ : વિદેશમાં સ્થિત ભારતના કાળાનાણાંને પરત લાવવા માટેની ઝૂંબેશ ચલાવનાર અને યોગગુરુ તરીકે વખણાતા બાબા રામદેવ દ્વારા લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસ સામે વધુ એક મોરચો ખોલવામાં આવે તેમ છે. તેમણે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને એમ કહેવાય છે કે મોદી દ્વારા તેમને કોંગ્રેસ સામે મેદાને પડવા સૂચન કરવામાં આવ્યું છે .
Read Full News: http://www.globalgujaratnews.com/article/yog-guru-baba-ramdev-will-open-one-more-front-against-upa/

No comments:

Post a Comment