Wednesday, 20 November 2013

જામ્યુકો તંત્રની બેદરાકારી સામે અનેક સવાલો...

garbage vehicle scarp in jamnagar global gujarat news
જામનગર : જામનગરમાં કથળેલી સફાઇ વ્યવસ્થા અને ગંદકી અંગે કોંગ્રેસ જામ્યુકોનાં સતાધિશો સામે બળાપો કાઢી સફાઇ અભિયાન હાથ ધરી રહી છે તો બીજી તરફ શહેરમાંથી ઘન કચરાના નિકાલ માટે કરોડોનાં ખર્ચે વસાવવા આવેલાં વાહનો બેદરકારી પૂર્વકનાં સંચાલનને કારણે માત્ર ત્રણ વર્ષમાં જ ભંગારમાં ફેરવાઇ ગયા છે. જેને લઇને અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/garbage-vehicle-scarp-in-jamnagar-global-gujarat-news/

No comments:

Post a Comment