Wednesday, 20 November 2013

એમએસ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ ભાષામાં કોર્ષ

m s university start master of arts course in french language
વડોદરા : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી ખાતે મળેલી ફેકલ્ટી બોર્ડની બેઠકમાં સૈધ્ધાંતિક રીતે ફ્રેન્ચ ભાષામાં એમએના કોર્ષની મંજુરી આપવામાં આવી હતી. જોકે આ મુદ્દે ફેકલ્ટીના અધ્યાપકોના મતભેદો સપાટી પર આવી ગયા હતા. કારણકે ફેકલ્ટી બોર્ડની મીટીંગમાં આ દરખાસ્ત પર લગભગ સાડા ત્રણ કલાક સુધી ચર્ચા થઈ હતી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/m-s-university-start-master-of-arts-course-in-french-language/

No comments:

Post a Comment