Global Gujarat News
Wednesday, 20 November 2013
વોર્ડ બોયે ઇન્જેક્શન આપ્યુ, દર્દીનું મોત
સુરત :
સુરત
મા ડોકટરોને ચેતવણીરુપ ગુનો ઉધના પોલીસે દાખલ કર્યો છે. જેમા અભણ વોર્ડ બોયને ફોન પર સુચના આપીને દર્દીને ઇન્જેકશન તથા દવા આપવાને લઇને ગંભીર ગુનો ગણવામા આવ્યો છે. આ ઘટનામા ડોકટરની સલાહને અનુસરીને દર્દીને પેનિસીલીનાં પાંચ ઇન્જેકશન આપી દીધા હતા.
Read Full News:
http://www.globalgujaratnews.com/article/patient-died-in-surat-by-mistake-of-doctor-and-wardboy/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment