Wednesday, 20 November 2013

કોંગ્રેસનાં વચનો પર ભરોસો નહીં: મોદી

narendra modi addresses rally in shahdol madhya pradesh
ભોપાલ :
ભાજપના વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બુધવારે મધ્યપ્રદેશનાં શહડોલમાં એક ચૂંટણી સભાને સંબોંધી. જ્યાં મોદીએ મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનાં વખાણ કર્યા અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.

No comments:

Post a Comment