Global Gujarat News
Thursday, 21 November 2013
જામ્યુકોની સામાન્ય સભામાં હંગામો
જામનગર :
જામનગર શહેરમાં ફાટી નિકળેલા સફાઈના અભાવે રોગચાળાનો મુદો વિપક્ષોએ જનરલ બોર્ડમાં ઠરાવ સ્વરુપે લઈ આવી ચર્ચાની માંગણી કરતાં તેમણી માંગણી શાસકોએ નામંજુર કરતા દેકારો બોલી ગયો હતો અને બોર્ડ પુરુ કરી નાખવામાં આવ્યું હતું. જેના કારણે વિપક્ષ લાલઘુમ થઇ ગયો છે.
Read Full News:
http://www.globalgujaratnews.com/article/jamnagar-municipal-corporation-general-board-meet-yesterday/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment