
ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી એક સમયે મુગલોની રાજધાની રહી ચૂકેલી તાજનગરી આગ્રામાં આજે રેલીનું સંબોધન કરશે. આગ્રામાં મોદીની રેલીને લઈને ભાજપના સમર્થકોની વચ્ચે ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. રેલીમાં 40 વિધાનસભા ક્ષેત્રો અને આઠ લોકસભા વિસ્તારમાંથી લોકો રેલીમાં સામેલ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
No comments:
Post a Comment