Wednesday, 20 November 2013

બ્રિટનની સંસદે માસ્ટર બ્લાસ્ટરનુ કર્યું સન્માન

british parliament honours sachin tendulkar
લંડન : ક્રિકેટના ભગવાન અને ભારત રત્ન સચિન તેડૂંલકરને હવે ભારતમાં જ નહી પરંતુ વિદેશની ધરતી પર પણ સન્માન મળે છે. દુનિયાના ક્રિકેટ રમાનારા દરેક દેશમાં ક્રિકેટરો સિવાય અન્ય ખેલો તેમજ અન્ય ક્ષેત્રોના ખ્યાતનામ વ્યક્તિઓ તેને સન્માનથી બોલાવે છે. આ સંદર્ભે બ્રિટનની સંસદ ગણતી હાઉસ ઓફ કોમન્સે ક્રિકેટમાં તેણે આપેલા યોગદાન બદલ માસ્ટર બ્લાસ્ટર સચિને અભિનંદન પાઠવતાં સન્માન આપવામાં આવ્યું હતું.
Read Full News: http://www.globalgujaratnews.com/article/british-parliament-honours-sachin-tendulkar/

No comments:

Post a Comment