Global Gujarat News
Wednesday, 20 November 2013
સિમીના આતંકિઓએ ઘડ્યું હતું મોદીની હત્યાનું કાવતરું
રાયપુર :
છત્તીસગઢ પોલિસે મોટો ખુલાસો કરતા કહ્યું કે દેશની પ્રતિબંધિત સંસ્થા સિમી અને આઈએમના પકડાયેલા શંકાસ્પદ સભ્યો ઉમેર સિદ્દીકી, અબ્દુલ વાહિદની કડક પૂછપરછમાં પોતાના ગૂનાની કબૂલાત કરતા બોધગયા વિસ્ફોટનું ષડયંત્ર, હૈદરાબાદ વિસ્ફોટમાં સામેલ આરોપીઓને આશરો આપવો, નરેન્દ્ર મોદી પર હુમલાનું કાવતરું ઘડવાની વાત સ્વીકારી છે.
Read Full News:
http://www.globalgujaratnews.com/article/simi-terrorists-had-hatched-a-plot-to-kill-narendra-modi/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment