અમદાવાદ : ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લોકસભાની આગામી ચૂંટણી કઇ બેઠક પરથી લડશે તે હજુ જાહેર કરાયું નથી ત્યારે તેઓ ઉત્તરપ્રદેશને કેટલું મહત્વ આપી રહ્યાં છે તે એ વાત પરથી જ પુરવાર થાય છે કે 21 નવેમ્બરે આગ્રામાં આયોજીત તેમની જનસભામાં ભાજપના એ બે ધારાસભ્યોનું સન્માન થશે કે જેમની મુઝ્ઝફરનગર કોમી રમખાણ કેસોમાં યુપીએ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-plan-to-felicitate-two-mla-accused-of-fanning-riots-in-muzaffarnagar/
No comments:
Post a Comment