Wednesday, 20 November 2013

લેબનાનમાં ઇરાનના દૂતાવાસ નજીક આતંકી હુમલો

lebanon sucicide blasts hit iran embassy in beirut
બેરૂત : લેબનાના પાટનગર બેરૂતમાં આવેલ ઇરાનની એલચી કચેરી પાસે બેવડા કાર બોમ્બ વિસ્ફોટમાં એક ઇરાની ડીપ્લોમેટીક સહિત 23 લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. અલકાયદા સાથે જોડાયેલ એક સંગઠને આ બોમ્બ વિસ્ફોટની જવાબાદરી સ્વીકારી હોવાનો દાવો કર્યો હતો.
Read Full News: http://www.globalgujaratnews.com/article/lebanon-sucicide-blasts-hit-iran-embassy-in-beirut/

No comments:

Post a Comment