
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી તાકત બની ચૂકેલા સામાન્ય નાગરિકની પાર્ટીએ આજે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે.પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ દિલ્હીની સામાન્ય નાગરિકનું આ ઘોષણાપત્ર છે. આપના ઘોષણાપત્રમાં વિજળીનું બિલ અડધું કરવું, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને દરેક ઘરને સાફ પાણી પહોંચાડવાનો વાયદો કર્યો છે.
No comments:
Post a Comment