Global Gujarat News
Wednesday, 20 November 2013
આઇએસઆઇએ દાઉદને આપી મોદીની સોપારી
નવી દિલ્હી :
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર
નરેન્દ્ર મોદી
પર હુમલો કરાવવા માટે પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇએ દાઉદ ઇબ્રાહિમની મદદ માંગી હોવાની માહિતી ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળી છે. જેને લઇને આઇબીએ મોદીની રેલીઓ અંગે એલર્ટ જાહેર કર્યુ છે.
Read Full News:
http://www.globalgujaratnews.com/article/dawood-gets-isi-contract-on-narendra-modi/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment