Thursday, 21 November 2013

સાઇના હોંગકોંગ સુપર સીરીઝમાંથી બહાર

saina nehwal out of hong kong open series
હોંગકોંગ :
ભારતની બેડમિન્ટર સ્ટાર ખેલાડી સાઇના નેહવાલ યોનેક્સ સનરાઇઝ હોંગકોંગ ઓપન-2013 સીરીઝમાંથી બહાર થઇ ગઇ છે. સાઇનાને અહી રમાયેલ બીજા રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. હોંગકોંગ ખાતેના કોલોસિયમના કોર્ટ નંબર 2માં રમાયેલ બીજા રાઉન્ડમાં થાઇલેન્ડની સાતમાં નંબરની ખેલાડી કી પોર્નટિપ બીએ 21-17, 9-21, 21-15થી હાર આપી હતી. 

No comments:

Post a Comment