
2013 જાણે કે બોલીવુડ માટે અત્યા સુધી સારુ રહ્યું હોય તેમ દેખાઇ રહ્યું છે. વર્ષના અંત સુધીમાં કમાણીમાં નવા-નવા રેકોર્ડ બનશે તેમ લાગી રહ્યું છે. શાહરૂખ ખાનની ચેન્નાઇ એક્સપ્રેસ છેલ્લા દિવસોમાં જે બોક્સ-ઓફિસમાં કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો તેને હાલમાં રજૂ થયેલી ઋત્વિક રોશનની ક્રિશ-3એ માત્ર રજૂ થયાના 15 દિવસમાં તોડી નાંખ્યો છે.
No comments:
Post a Comment