Thursday, 21 November 2013

ડુંગળી બાદ હવે ટામેટાનો ભાવ આકાશે....

tomato price rise in gujarat global gujarat news
જામનગર : આ વર્ષે ખુબ સારુ ચોમાસુ રહેવા છતાં હજુ શાકભાજીના ભાવ ઘટવાનું નામ લેતા નથી. ઉલટાનું ટામેટાનો ભાવ 60થી 70 રુપિયા હતો તેમાં એકાએક ઉછાળો આવ્યો છે અને રીટેલમાં ટામેટા 100 રુપિયે કિલો વેચાતા થઈ ગયા છે. કાંદા, શાકભાજી અને હવે ટામેટાએ પણ આમ જનતાને રડાવવાનું શરુ કરી દીધું છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/tomato-price-rise-in-gujarat-global-gujarat-news/

No comments:

Post a Comment