Thursday, 21 November 2013

વડોદરામાં મુસાફરો ભરેલી ખાનગી બસ સળગી

private bus cathces fire in vadodara passengers escape safely
વડોદરા : વડોદરામાં આજે બીજા દિવસે પણ બસ સળગવાની ઘટના બની હતી. હજી ગઇકાલે એક એસટી બસમાં આગ લાગી હતી તો આજે એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગવાની ઘટનાથી નાસ-ભાગ મચી ગઇ હતી. આ ઘટના વડોદરા બાઇપાસ હાઇવે પાસે બની હતી. શિરડીથી અમદાવાદ આવી રહેલી બસમાં અચનાક આગ લાગી જતા બેઠેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવા બસમાંથી બહાર નીકળી ગયા હતો અને કોઇ જાનહાની થઇ નહોતી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/private-bus-cathces-fire-in-vadodara-passengers-escape-safely/

No comments:

Post a Comment