Thursday, 21 November 2013

સુરત: તાપી કિનારેથી હર્ષીતનો મૃતદેહ મળ્યો

missing boys dead body found in surat
સુરત :
સુરતનાં રાંદેર રોડ ઉપર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં સિક્યૂરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા બનેવીએ તેના સાળાના માસૂમ પુત્રને તાપીમાં ફેંકી દીધાના બનાવે ભારે ચકચાર મચાવી છે. આ ઘટનામા ત્રીજે દિવસે બાળકની લાશ વેલેનટાઇન સિનેમાની પાછળના ભાગે આવેલી તાપી કિનારેથી મળી આવતા પરિવારજનોમા શોકની લાગણી છવાઇ ગઇ હતી. હાલ પોલીસે મૃતક હર્ષીતનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે નવી સીવીલ હોસ્પીટલમા મોકલી આપ્યો હતો.

No comments:

Post a Comment