Thursday, 21 November 2013

જામનગર પાસેના અભ્યારણમાં પક્ષીઓનો મેળાવડો

khijadia bird sanctuary is near jamnagar global gujarat news
જામનગર : જામનગર - રાજકોટ હાઈવે પર જામનગરથી 12 કી.મી.નાં અંતરે સમગ્ર વિશ્વમાં દેશ - વિદેશનાં પક્ષીઓનાં મુકામથી વિખ્યાતી પામેલા 6 ચોરસ કીલોમીટરમાં પથરાયેલા ખીજડીયા પક્ષી અભ્યારણમાં પાછોતરા અતિ વરસાદ અને શિયાળાની મોડી શરૃઆતની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં વ્યાપક વરસાદનાં કારણે ઠેકઠેકાણે પાણી હોવાથી દેશ વિદેશનાં યાયાવર પક્ષીઓનું ખીજડીયામાં ધીમા પગલે આગમન થઈ રહ્યું છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/khijadia-bird-sanctuary-is-near-jamnagar-global-gujarat-news/

No comments:

Post a Comment