
મુઝફ્ફરનગર તોફાનો મામલે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવતા કહ્યુ કે તોફાનોનાં પીડિતોમાં માત્ર મુસ્લિમો પિડીતોનો ઉલ્લેખ કેમ થઇ રહ્યો છે ? કોઇ હિંદુ પીડિત નથી ? સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તોફાનોમાં હિંદુ-મુસલમાન બંને પક્ષનાં લોકો પીડિત છે. સરકારે બંને પક્ષોનાં પીડિતોનાં પુનર્વાસની વાત કરવી જોઇએ.
No comments:
Post a Comment