Thursday, 21 November 2013

રાજસ્થાન : ચૂંટણીમાં મહિલાઓ પર ઓછો આધાર

rajasthan women in low stakes in election
જયપુર :
મહિલા સશક્તિકરણની વાત કરનારી રાજકીય પાર્ટિઓ વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓ પર ઓછો જ આધાર રાખે છે. રાજસ્થાનમાં 123 સીટ એવી છે જ્યાંથી આજ સુધી મહિલા ઉમેદવાર જીતીને વિધાનસભામાં પહોંચી નથી. વર્ષ 2008માં થયેલ ચૂંટણીમાં 14 સીટ પરથી મહિલાઓએ પહેલીવાર જીત દાખલ કરીને ખાતું ખોલ્યું હતું. પ્રદેશમાં આઠ સીટ એવી છે જ્યાંથી આજ સુધી મહિલા ઉભી નથી રહી.

No comments:

Post a Comment