Thursday, 21 November 2013

ફિફા વલ્ડૅ કપ માટે 32 ટીમોનાં નામ નક્કી

qualified teams for 2014 fifa world cup
લંડન :
ફિફા વલ્ડૅ કપ માટે 32 ટીમોનાં નામ નક્કી થઇ ગયા છે. ફિફા વલ્ડૅકપ 2014 બ્રાઝિલમાં રમાશે. સાઉથ અમેરિકા ઝોનમાંથી ઉરગ્વેની ટીમે ક્વાલિફાઇ કર્યા બાદ નામ નક્કી થયા.

No comments:

Post a Comment