
રાયપુર :
છત્તીસગઢ઼માં પકડવામાં આવેલા સિમીના પ્રોજેક્ટથી જે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે તે આતંકી – નક્સલીઓ વચ્ચેના સંબંધ છે. પોલિસે દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સભામાં વિનાશને અંજામ આપવા માટે આતંકવાદિઓએ નક્સલિઓ સાથે સંપર્ક કર્યો હતો, પરંતુ દારૂગોળા ઓછા હોવાને કારણે પહેલા જ તેઓ પોલિસના હાથે આવી ગયા.
No comments:
Post a Comment