Global Gujarat News
Thursday, 21 November 2013
બાબા રામદેવ સામે 81 કેસ દાખલ
દેહરાદુન :
કેન્દ્ર સરકાર તેમજ કોંગ્રેસ વિરૂદ્ધ તેજ આકરા પ્રહારો કરનાર યોગ ગુરૂ
બાબા રામદેવ
સામે ઉત્તરાખંડમાં કડક પગલા લેવામાં આવ્યાં છે. રામદેવ બાબાની પતંજલિ યોગપીઠ અને અન્ય સંસ્થાઓ પર એક જ દિવસમાં 81 કેસો દાખલ કરવામાં આવ્યાં છે. સૂત્રોની જાણકારી મુજબ હજી પણ અઠવાડીયામાં બીજા અન્ય કેસો દાખલ કરવામાં આવશે.
Read Full News:
http://www.globalgujaratnews.com/article/uttarakhand-government-files-81-case-against-baba-ramdev/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment