Wednesday, 29 January 2014

Protest against rahul gandhi

protest against rahul gandhi

નવી દિલ્હી :
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડા દિવસ અગાઉ ન્યૂઝ ચેનલમાં આપેલા ઈન્ટરવ્યૂ દરમ્યાન 1984ના રમખાણો સંદર્ભે પૂછાયેલા સવાલમાં તેમણે અમુક કોંગ્રેસના નેતાઓની સંડોવણી હોવાનું જણાવ્યું હતું .ત્યાર બાદથી 1984ના રમખાણો લઈને ફરીથી વિવાદનો વંટોળ ઉઠ્યો છે.

Read Full News:http://www.globalgujaratnews.com/article/protest-against-rahul-gandhi/

No comments:

Post a Comment