Monday, 20 January 2014

નર્સરીની નવી ગાઈડલાઈન્સમાં નહીં થાય બદલાવ : હાઈકોર્ટ

nursery admissions as per lg order delhi hc to private schools
 
નવી દિલ્હી : 
 દિલ્હી હાઈકોર્ટે ખાનગી શાળાની અરજી ફગાવી દીધી છે. ખાનગી શાળાએ ઉપ રાજ્યપાલની ગાઈડલાઈન્સની વિરૂધ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી અને આની પર રોક લગાવવાની માગ કરાઈ હતી. પરંતુ કોર્ટે સોમવારે આદેશ આપ્યો છે કે નર્સરીમાં દાખલ ઉપ રાજ્યપાલની ગાઈડલાઈન્સના મુજબ જ રહેશે. નર્સરી એડમિશનને લઈને હવે દિલ્હીના દરેક માતા-પિતાની ટેન્શન ઓછી થઈ જશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/nursery-admissions-as-per-lg-order-delhi-hc-to-private-schools/

No comments:

Post a Comment