Wednesday, 1 January 2014

ભારતે 3600 કરોડની હેલિકૉપ્ટર ડીલ રદ્ કરી

india cancels augusta westland vvip chopper deal

નવી દિલ્હી : ભારતે બુધવારે 3600 કરોડ રૂપિયાનો અગસ્તા વેસ્ટલેન્ડ સાથે થયેલી હેલિકૉપ્ટર ડીલ રદ્ કરી દીધી છે. લાંચનાં આરોપોને કારણે આ કરાર રદ્ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/india-cancels-augusta-westland-vvip-chopper-deal/

No comments:

Post a Comment