Monday, 13 January 2014

ખુશખબર, પીએફ પર મળશે 8.75 ટકા વ્યાજ

epfo raise 2013 14 interest rate to 8 75 percent 
 
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ચૂંટણી પહેલા જનતાને ભેટ આપતા પીએફ પર વ્યાજદરમાં વધારો કર્યો છે. કમર્ચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) હવે પોતાનાં 5 કરોડ ખાતાધારકોને 2013-14માં પીએફ પર 8.75 ટકા વ્યાજ આપશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/epfo-raise-2013-14-interest-rate-to-8-75-percent/

No comments:

Post a Comment