
અમદાવાદ : લોકસભાની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાવાની જાહેરાત ચૂંટણીપંચે કરી છે, જો કે ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થયો નથી. ફેબ્રુઆરીમાં ચૂંટણીપંચ દ્વારા કાર્યક્રમ જાહેર થતા જ આચારસંહિતા અમલમાં આવશે અને તે પહેલા ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર મતદારો માટે નવી નવી કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી શકે છે. બીજી તરફ ગુજરાત વિધાનસભાની સત્ર ક્યારે મળશે તે અંગેની પણ અટકળો શરૂ થઇ ગઇ છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/govt-will-introduce-vote-on-account/
No comments:
Post a Comment