દિલ્હીમાં કેજરીવાલ સરકારે એન્ટી-કરપ્શન હેલ્પ લાઈન નંબર જાહેર કરી દીધો છે. ભ્રષ્ટાચારને ડામવા માટે 011-27357169 એક હથિયાર સાબિત થશે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નંબર જાહેર કર્યા બાદ કહ્યું કે વિજલેંસ ડિપાર્ટમેન્ટ બહુત ખરાબ હાલતમાં છે. લોકો ન હતાં એટલે આટલો સમય લાગ્યો. હવે દિલ્હીનો દરેક વ્યક્તિ એન્ટી કરપ્શન ઓફિસર છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/arvind-kejriwal-announces-anti-corruption-helpline-number/
No comments:
Post a Comment