Friday, 31 January 2014

કેજરીવાલે ભ્રષ્ટ નેતાઓનાં નામ ગણાવ્યા

kejriwal issues list of corrupt ministers says we want to eradicate corruption from parliament
 નવી દિલ્હી : આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અરવિંદ કેજરીવાલે વિરોધીઓ પર નિશાન તાક્યુ. કેજરીવાલે કહ્યુ કે સંસદની સફાઇ જરૂરી છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને આહવાન કર્યુ કે 2014ની ચૂંટણી સામાન્ય ચૂંટણી નહી હોય, પણ એક આંદોલન હશે. અને આ વખતે એક પણ ભ્રષ્ટાચારીને સંસદમાં નહી જવા દઇએ.

Read Full News: http://www.globalgujaratnews.com/article/kejriwal-issues-list-of-corrupt-ministers-says-we-want-to-eradicate-corruption-from-parliament/

No comments:

Post a Comment