નવી દિલ્હી :
વિમાનવાહક યુધ્ધજહાજ આઇએનએસ વિક્રમાદિત્ય લાંબા સફર બાદ શનિવારે ભારતનાં પશ્ચિમી તટ ( અરબ સાગર ) પહોચ્યુ. આઇએનએસ વિક્રમાદિત્ય ભારતે રશિયા પાસેથી 2.3 અબજ ડૉલરમાં ખરિદ્યુ છે. નૌકદળની પશ્ચિમી કમાનનાં યુધ્ધજહાજોની આગેવાનીમાં વિક્રમાદિત્ય આવતા સપ્તાહ સુધી નૌકાદળનાં કંવર બેઝ સુધી પહોંચી જશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/india-s-biggest-aircraft-carrier-ins-vikramaditya-finally-arrives/
No comments:
Post a Comment