
નવી દિલ્હી : આમ આદમીના સમર્થકો અને દિલ્હી પોલીસની વચ્ચે સંઘર્ષ હવે શમી ગયો છે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં આરોપથી ઘેરાયેલા પોલીસવાળાની સામે કેસની તપાસ પૂરી થાય ત્યાં સુધી રજા પર મોકલી દીધા છે. આની સાથે જ અરવિંદ કેજરીવાલે ઘરણાં પૂરા કરવાનો એલાન કરી દીધો.
Read Full News: http://www.globalgujaratnews.com/article/protest-to-continue-till-demands-are-met-says-arvind-kejriwal/
No comments:
Post a Comment