નવી દિલ્હી : તાજેતરમાં
કરવામાં આવેલા સર્વેમાં આમ આદમી પાર્ટીની અસર દેશભરમાં જોવા મળી રહી છે.
અંગ્રેજી સમાચારપત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોલ કરાવ્યો હતો. જેના પરિણામમાં
આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા દેશભરમાં જોવા મળી હતી.જોકે આ સર્વેમાં પીએમ
પદના ઉમેદવાર તરીકેની પસંદગીમાં કેજરીવાલ નરેન્દ્ર મોદીથી પાછળ છે. પરંતુ
કેજરીવાલ રાહુલ ગાંધી આગળ છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/survey-on-election-2014/
Read Full News: http://www.globalgujaratnews.com/article/survey-on-election-2014/
No comments:
Post a Comment