Tuesday, 28 January 2014

Malala yousufzais book launch stopped at pakistan varsity

malala yousufzais book launch stopped at pakistan varsity

ઈસ્લામાબાદ :
ટીનએજ એક્ટિવિસ્ટ મલાલા યુઝુફઝાઈની પાકિસ્તાનની યુનિવર્સિટી ઓફ પેશાવરમાં આઈ એમ મલાલા બુક લોન્ચ થવાની હતી. પરંતુ  સરકારે પૂરતી સલામતીની ખાતરી નહીં આપતા આયોજકોએ કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.

No comments:

Post a Comment