Thursday, 9 January 2014

દર શનિવારે જનતાને મળશે કેજરીવાલ

cm kejriwal people meet every saturday 4 dijit helpline will start from tomorrow

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે દર શનિવારે લોકોને મળવાનું નક્કી કર્યુ છે.આજે પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તેઓ દર શનિવારે સવારે 9.30 થી 11.00 વાગ્યા દરમિયાન લોકોની સમસ્યાઓ સાંભળશે. અને ત્વરિત સમાધાનની કોશિષ કરશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/cm-kejriwal-people-meet-every-saturday-4-dijit-helpline-will-start-from-tomorrow/

No comments:

Post a Comment