Thursday, 9 January 2014

મિશન 2014 : કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટી જાહેર

congress declared screening committee
નવી દિલ્હી :
કોંગ્રેસે વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રિનીંગ કમિટીની જાહેરાત કરી દીધી છે. જેમાં પૂર્વ રેલી મંત્રી પવન બંસલને  ગુજરાત અને રાજસ્થાન માટે સ્ક્રિનીંગ કમિટીની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકનાં ગણાતાં  જિતેન્દ્ર સિંહને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટીની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે તે નીચે મુજબ છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/congress-declared-screening-committee/

No comments:

Post a Comment