Sunday, 12 January 2014

આપના નેતાઓ કવિતા ગાવાના છે, ભાગો ભાગો...

aap leaders going to poetry recitation run run

અમદાવાદ : અમેઠીમાં કુમાર વિશ્વાસે જાહેર સભા કરી અને જોરદાર ભાષણ આપ્યું. લોકોએ તે ભાષણ સાંભળ્યું પણ ખરું અને જોરદાર તાળીઓ પડી. સભામાં ભંગ પાડવા માટે પણ કોશિશ થઈ હતી. કોંગ્રેસના કેટલાક કાર્યકરો કાળા વાવટા લઈને પહોંચી ગયા હતા. કુમાર વિશ્વાસનો વિરોધ કર્યો હતો, પણ તેઓ ડગ્યા નહોતા. તેમણે કહ્યું કે પોતે અમેઠીમાં આવ્યા છે અને ડરીને જવાના નથી. તમે આ રીતે વિરોધ કરશો તો પણ પોતે ડરીને ભાગી જવાના નથી. કુમાર વિશ્વાસનો આત્મવિશ્વાસ જોરદાર હતો. તેમણે જાહેરસભામાં પોતાની કવિતા પણ સંભળાવી અને ભાગ્યા, સૌ ભાગ્યા..

Read Full News: http://www.globalgujaratnews.com/article/aap-leaders-going-to-poetry-recitation-run-run/

No comments:

Post a Comment