
મુંબઈ :
મુંબઈના પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહએ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટીલે પોલીસ કમિશ્નરના રાજીનામાંની પુષ્ટિ કરી છે. જોકે હજુ સુધી આ રાજીનામાંનો સ્વીકાર સરકાર તરફથી થયો નથી. પરંતુ સરકારે તેમનું રાજીનામું સ્વીકાર કરવાનું મન બનાવી લીધું છે..
Read Full News: http://www.globalgujaratnews.com/article/mumbai-police-commisioner-resinged/
No comments:
Post a Comment