અમદાવાદ : ભાજપનાં
વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મનમોહન સિંઘને પત્ર
લખ્યો છે. ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેનાં નિવેદનને લઇને નરેન્દ્ર મોદીએ
પીએમને પત્ર લખ્યો છે.
મોદીએ શિંદેનાં એ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે એક ખાસ ધર્મનાં યુવકોની ખોટી ધરપકડની વાત કરી હતી. નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં કહ્યુ કે અપરાધીનો કોઇ ધર્મ નથી હોતો. મોદીએ આ મામલે વડાપ્રધાનને તરત દખલ દેવાની માંગ કરી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/narendra-modi-writes-to-pm-demands-action-against-sushil-kumar-shinde/

No comments:
Post a Comment