Monday, 20 January 2014

સીએમ કેજરીવાલ સાથે મંત્રીઓના ધરણાં યથાવત

arvind kejriwal plans to continue anarchy as aap dharna enters 2nd day

નવી દિલ્હી : દિલ્હી પોલીસના વિરૂધ્ધ રેલ ભવનની બાહર કેજરીવાલ કેબિનેટના ધરણાંનો આજે બીજો દિવસ છે. રેલભવનની બાહર આખી રાત આમ આદમી પાર્ટીના સમર્થકોની ભારે ભીડ લાગી રહી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાતે રેલ ભવનની બાહર રસ્તા પર જ ઉંઘી ગઈ.

Read Full News: http://www.globalgujaratnews.com/article/arvind-kejriwal-plans-to-continue-anarchy-as-aap-dharna-enters-2nd-day/

No comments:

Post a Comment