Thursday, 23 January 2014

કેજરીવાલની આઈટમ ગર્લ રાખી સાવંત સાથે સરખામણી

uddhav thackeray written against arvind kejariwal

મુંબઈ :
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્રારા આકરો પ્રહાર કરવામાં આવ્યો છે. ઉદ્ધવે કેજરીવાલ પર કટાક્ષ કરતા જણાવ્યું કે આઈટમ ગર્લ રાખી સાવંત કેજરીવાલથી વધુ સારી છે.
શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાના સમાચાર પત્ર સામનામાં ઘણાં તીખા કોમેન્ટ કર્યા છે. પૂરો સંપાદકીય લેખ કેજરીવાલને સંદર્ભીને લખવામાં આવ્યો છે. જેમાં દરેક વાક્યમાં કેજરીવાલ પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
Read Fill News: http://www.globalgujaratnews.com/article/uddhav-thackeray-written-against-arvind-kejariwal/

No comments:

Post a Comment