Wednesday, 8 January 2014

કારોબારીમાં ભાજપનો એજન્ડા

bjp executive meet on 18 january

અમદાવાદ : ભાજપની રાષ્ટ્રીય કારોબારી દિલ્હીમાં મળી રહી છે અને ગુજરાતમાંથી સાતથી આઠ કારોબારી સભ્યો તેમાં ભાગ લેશે ત્યારે આ કારોબારીમાં ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીઓનો એજન્ડા નક્કી કરવામાં આવશે. ખાસ કરીને કોંગ્રેસમાં બદલાતી જતી રણનીતિને ધ્યાનમાં રાખી મોદીને જીતાડવા માટે નવી વ્યૂહરચના અપનાવવી પડે તેમ છે. બીજી તરફ ચૂંટણીઓને ધ્યાનમાં રાખી નવા નવા પક્ષોને ભાજપમાં જોડવાની રણનીતિ પણ અપનાવવામાં આવશે. જેના ભાગરૂપે ભાજપના બળવાખોર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પા ફરીથી ભાજપમાં સામેલ થઇ ગયા છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-executive-meet-on-18-january/

No comments:

Post a Comment