Thursday, 30 January 2014

ઓનલાઈન તીનપત્તી બન્યું આધુનિક જુગારધામ

online teen patti given space to play gambling 
જામનગર : મહાકાવ્ય મહાભારતના એક પ્રસંગમાં જુગારનો ઉલ્લેખ છે. જ્યારે પાંડવો જુગારમાં કૌરવા સામે હારી જાય છે. જેમાં દાવ પર પાંડવોએ દ્રૌપદીને મૂકી હતી. જુગારનું દૂષણ દરેક કાળ રહ્યું છે. પરંતુ જમાના સાથે તેનું સ્વરૂપ બદલાતું જાય છે. વર્તમાન આધુનિક સમયમાં જુગાર ઓનલાઈન થઈ ગયો છે. તાજેતરમાં ઓનલાઈન જુગારના રવાડે અનેક લોકો ચઢી ગયા છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/online-teen-patti-given-space-to-play-gambling/

No comments:

Post a Comment