ગાંધીનગર : ગુજરાત
વિધાનસભાનું નવા વર્ષનું પ્રથમ સત્ર 20મી ફેબ્રુઆરીનો રોજ પ્રારંભ થઈ
રહ્યો છે. જે અઠવાડિયાનું સરકારે જાહેર કર્યું છે. પરંતુ આ સત્રને લંબાવીને
પુરા સમયનું કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષી નેતા શંકરસિહં
વાઘેલાની આગેવાની હેઠળ ગુજરાત કોંગ્રેસે રાજ્યપાલને રજૂઆત કરી છે.
પશ્નોતરીને પુરતો ન્યાય મળે તે અર્થે સત્ર લંબાવવાની રજૂઆત કરવામાં આવી છે
Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-congress-demand-for-extention-assembly-session/
Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-congress-demand-for-extention-assembly-session/
No comments:
Post a Comment