અમદાવાદ :
હજુ થોડાક સમય પહેલા જ પ્રત્યેક ટીવી ચેનલોમાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ચર્ચા હતી. મોદી અંગે પેનલ ચર્ચાઓમાં દલીલો ખૂટતી નહોતી. ટીવી ચેનલો જાણતા હતા કે ટીઆરપી રેટમાં રહેવું હોય તો મોદી અંગે જેટલા સમાચાર આપી શકાય તે આપો. પરંતુ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મોદીનું સ્થાન ટીઆરપીમાં અરવિંદ કેજરીવાલે લઇ લીધું હોવાનું બહાર આવ્યું છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/race-between-modi-and-kejriwal-for-trp/
No comments:
Post a Comment