Thursday, 2 January 2014

આપ સરકારે પૂર્ણ બહુમતથી વિશ્વાસમત મેળવ્યો

aap got vote of confidence successfully

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહને સંબોધન આપ્યું અને મંત્રી મનિષ સિસોદીયા દ્રારા વિશ્વાસમતનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.  જે બહુમતીથી પાસ થઈ ગયો છે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે ગૃહમાં મુદ્દોઓ રજૂ કર્યા હતા. અને તે મુદ્દાના આધારે સમર્થન આપવાનું જણાવ્યું હતું. અરવિંદ કેજીરવાલે ગૃહમાં શું કહ્યું તે વાંચો.

Read Full News: http://www.globalgujaratnews.com/article/aap-got-vote-of-confidence-successfully/

No comments:

Post a Comment