Friday, 10 January 2014

કેજરીવાલનો સુરક્ષા લેવાનો ઈન્કાર

delhi cm denied for sepical security  
ગાઝીયાબાદ : 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઝેડ શ્રેણીની સુરક્ષા લેવાનો ઈન્કાર કરી દીધો છે. ઉત્તર પ્રદેશ સરકારે કેજરીવાલને ઝેડ શ્રેણીની સુરક્ષા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ કેજરીવાલે આ પ્રસ્તાવનો અસ્વીકાર કરતા કહ્યું હતું કે તેમને સુરક્ષાની જરૂર નથી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/delhi-cm-denied-for-sepical-security/

No comments:

Post a Comment