Sunday, 5 January 2014

દિલ્હીની જનતાએ બદલાવ માટે આપ્યો છે મત : ઉપરાજ્યપાલ

no licence without audit jung tells power companies
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભામાં આજે ઉપરાજ્યપાલ નજીબ જંગના અભિભાષણ દરમ્યાન દિલ્હી સરકારની નીતિઓની રજૂઆત કરી. ઉપરાજ્યપાલે અભિભાષણ દરમ્યાન તેમણે સરકારના વાયદાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે દિલ્હીની સામાન્ય નાગરિકમાં બદલાવને માટે મત આપ્યો છે. ઉપરાજ્યપાલે કહ્યું કે જનલોકપાલ બિલ પસાર કરાવવુ દિલ્હી સરકારની પહેલી પ્રાથમિકતા હશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/no-licence-without-audit-jung-tells-power-companies/

No comments:

Post a Comment